ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાનાં વડાદ શાળાના શિક્ષક પટેલ વિશાલકુમારને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ

 ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાનાં વડાદ શાળાના શિક્ષક પટેલ વિશાલકુમારને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ

પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ ..મારા મિત્રો , આચાર્યશ્રિઓ, શિક્ષકો, crc-brc શ્રી , મારા પરિવારજનો, સમસ્ત ગ્રામજનો ને અર્પિત કરુ છું

Posted by Patel Vishal on Thursday, August 15, 2024

Comments